અમારા વિશે

 કિસ્મત કોમ્યુનિકેશન વિશે 


  • કિસ્મત કોમ્યુનિકેશન એ કાનૂની સેવા તથા ઝેરોક્ષ અને પ્રિંટિંગની સેવા આપતી એક કનસલટન્સી છે. જેનો ઉદેશ માત્ર અને માત્ર સેવાનો છે.   
  • આ વેબસાઇટ કિસ્મત કોમ્યુનિકેશન ધ્વારા કાયદાને લગતી માહિતી, સરકારી સેવાઓ અંગે માર્ગદર્શન તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગેની માહિતી મળી રહે તે માટે બનાવવામાં આવેલ છે.
  • આ વેબસાઇટ ઉપર સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિતી, વિવિધ ડૉક્યુમેન્ટ બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.  
  • ગામ: ડાભેલ, તા: જલાલપોર, જિ: નવસારી ખાતે આવેલી છે.  જેની સ્થાપના વર્ષ- ૨૦૧૪માં થઈ હતી. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

આધાર બાબતે ફેલાયેલી અફવા વિશે ખરાઈ (Truth regarding the rumor spread about Aadhaar)

આયુષ્માન ભારત યોજના